જો અંકોનું પુનરાવર્તન થઈ શકતું હોય,તો $1, 2, 3, 4, 5$ અંકોનો ઉપયોગ કરીને કેટલા $2$ અંકની બેકી સંખ્યાઓ બનાવી શકાય?

  • A
    $10$
  • B
    $12$
  • C
    $15$
  • D
    $20$

Explore More

Similar Questions

વિધેય $f(x) = {}^{7 - x}P_{x - 3}$ નો વિસ્તાર શોધો.

અક્ષરો $a, b, c, d, e, f$ માંથી $3$ અક્ષરો લઈને બનાવી શકાતા કુલ શબ્દોની સંખ્યા શોધો,જેમાં દરેક શબ્દમાં ઓછામાં ઓછો એક સ્વર હોય:

$0, 1, 3, 7, 9$ અંકોનો ઉપયોગ કરીને (અંકોનું પુનરાવર્તન શક્ય છે) $7,000$ થી નાની કેટલી પ્રાકૃતિક સંખ્યાઓ બનાવી શકાય?

$3, 4$ અને $7$ અંકનો એક-એક વાર અને $5$ અંકનો બે વાર ઉપયોગ કરીને $5$ અંકની કેટલી સંખ્યાઓ બનાવી શકાય?

શિક્ષક $5$ વિદ્યાર્થીઓને પ્લેટફોર્મ પર એવી રીતે ગોઠવવા માંગે છે કે જેથી છોકરો $B_1$ બીજા સ્થાને હોય અને છોકરીઓ $G_1$ અને $G_2$ હંમેશા એકબીજાની બાજુમાં હોય,તો આવી ગોઠવણીઓની સંખ્યા કેટલી થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo